સ્વચ્છ બેચરાજી, સુંદર બેચરાજી
નગરપાલિકા દ્વારા પૂરી પાડવામાં આવતી વિવિધ સુવિધાઓ અને સેવાઓ
મિલકત વેરો, વ્યવસાય વેરો અને પાણી વેરાની ચુકવણી અને આકારણી.
જન્મ અને મરણના પ્રમાણપત્રો કાઢવા અને નોંધણી પ્રક્રિયા.
શહેર સફાઈ, કચરા નિકાલ અને ડોર-ટુ-ડોર કલેક્શન સેવા.
નવા પાણીના કનેક્શન, પાણી વિતરણ અને ફરિયાદ નિવારણ.
બિલ્ડીંગ પ્લાન પાસિંગ, B.U. પરમિશન અને નકશા મંજૂરી
લગ્ન નોંધણી પ્રમાણપત્ર મેળવવાની ઓનલાઈન પ્રક્રિયા.