બેચર બેચરાજી નગરપાલિકામાં આપનું સ્વાગત છે
Skip to main Content
Logo

બેચર બેચરાજી નગરપાલિકા

સ્વચ્છ બેચરાજી, સુંદર બેચરાજી

નોંધણી માટે ફી :

જન્મ-મરણ અંગે નકલ મેળવવા બાબત
૦૧અરજી કોને કરવીરજીસ્ટ્રાર જન્મ-મરણ, બેચરાજી નગરપાલિકા,બેચરાજી.
૦૨અરજી નિકાલનો સમય--પ્રથમ વખત જન્મ કે મરણની નોંધણી વખતે તે જ સમયે વિનામુલ્યે નકલ આપવામાં આવશે.
--જન્મ કે મરણની નકલ મેળવવા માટે ઓફીસ વર્કીંગના ૭ દિવસ બાદ આપવામાં આવશે.
૦૩અરજદારે રજુ કરવાના કાગળો--જન્મ કે મરણની નોંધણીનું ફોર્મ
--જન્મ કે મરણની નકલનું ફોર્મ
--પ્રથમ વખતે મરણ નોંધવા માટે સ્મશાનની પાવતી અથવા જન્મની નોંધ અથવા મરણની નોંધ ૨ દિવસમાં કરવાની રહેશે. ત્યારબાદ નિયત ફી લઈ એક માસ સુધી જન્મ-મરણની નોંધ કરી શકાશે.
૦૪જન્મ-મરણની નોંધ ફક્ત માણસા નગરપાલિકાની હદમાં થયેલ હોય તેની જ નોંધ કરવામાં આવે છે.
૦૫જન્મની નોંધ અથવા મરણની નોંધ ૨૧ દિવસમાં કરવાની રહેશે. ત્યારબાદ નિયત ફી લઈ એક માસ સુધી જન્મ-મરણની નોંધ કરી શકાશે.
૦૬સરકારશ્રીના હુકમ મુજબ જન્મ-મરણની ગુજરાતી તથા અંગ્રેજી નકલ એક જ ફોર્મમાં ભેગી નકલમાં આપવામાં આવે છે.
૦૭જન્મ-મરણની ગુજરાતી અને અંગ્રેજી નકલ કાઢી આપવા માટે પહેલી નકલ માટે રૂા.૫/- તથા બીજી નકલો વધારે જોઇએ તો નકલ દીઠ રૂા.૩૦/- તથા અજન્ટ જન્મ-મરણની નકલ કાઢી આપવા માટે રૂા.૫૦/- નકલ ફી ભરી મેળવી શકાશે.

Accessibility options